Sunday, August 10, 2025

Tag: Jitu Vaghani

નવેમ્બર સુધીમાં પ્રદેશ ભાજપના સંગઠનનું નવીનીકરણ

ભાજપના સંગઠન પર્વ અંતર્ગત આગામી નવેમ્બર મહિના સુધીમાં પ્રદેશ પ્રમુખ અને કારોબારીની રચના પૂર્ણ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આજે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં પ્રદેશ મહામંત્રીઓ તેમજ મુખ્ય અગ્રણીઓની બેઠક યોજાઇ હતી. જેમાં પક્ષના સંગઠન પર્વ અંતર્ગત આગામી વિવિધ કાર્યક્રમો અંગે ચર્ચા વિચારણા કરાઈ હતી. જેમાં સભ્ય નોંધણી અભિયાન અંતર્ગત પ...

વિવાદ પર્યાય વાઘાણીની વિદાય, નવા પ્રમુખ ઓબીસી હશે

ભાજપના પ્રદેશ પ્રમુખ જીતેન્દ્ર વાઘાણી નવેમ્બર 2019માં બદલી કાઢવામાં આવશે, આ સાથે ગુજરાત પ્રદેશ કારોબારી, સંગઠન માળખું, જિલ્લા પ્રમુખ અને જિલ્લા સમિતિઓ, બુથ સમિતિની રચના કરવા માટે પ્રદેશ મહામંત્રીઓ તેમજ મુખ્ય અગ્રણીઓની બેઠકમાં નિર્ણય લેવાયો હતો. આ મહિના - ઓગષ્ટના અંતમાં પ્રાથમિક સભ્યો નોંધી લેવાશે. હવે કોઈ ઓબીસી પ્રમુખને નિયુક્ત કરીને અમિત શાહે ‘ખામ...

પદ્મશ્રી ડો. તેજસ પટેલ, પદ્મશ્રી ડો. સુધિર શાહ સહિત 41 તબીબોએ કેસરિયો ...

ભાજપની સદસ્યતા અભિયાનને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. એક પછી એક અલગ અલગ ક્ષેત્રનાં પ્રસિદ્ધ લોકો ગુજરાત ભાજપમાં જોડાઈ રહ્યા છે. હાલમાં જ ગુજરાતી ફિલ્મ અને ગીત સંગીત ક્ષેત્રે સંકળાયેલા કલાકારો ભાજપમાં જોડાયા હતા. ત્યારે આજે મેડિકલ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનારા અને દેશ વિદેશમાં ગુજરાતનું નામ રોશન કરનારા 41 તબીબો ભાજપ સાથે જોડાઈને કેસરિયો ધારણ કર્...