Tag: J&K
જમ્મુ-કાશ્મીર: એન્કાઉન્ટરમાં ટોપ આતંકવાદી કમાન્ડર, બીજા ઓપરેશનમાં બે આ...
જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના બેગપુરા વિસ્તારમાં આતંકવાદીઓ વિરુદ્ધના અભિયાનમાં સુરક્ષા દળોએ એક ટોચના આતંકી કમાન્ડરની હત્યા કરી દીધી છે. જમ્મુ કાશ્મીર પોલીસે બુધવારે સવારે તેની પુષ્ટિ કરી છે. જિલ્લાના પમ્પોર વિસ્તારના શરશાલી ગામમાં એક અલગ એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા છે.
20 હજાર ગુજરાતીઓ કાશ્મિરમાં કાયમી રહીને ધંધો કરે છે જયારે ગુજરાતમાં 11...
ગુજરાતમાં 1111 કાશ્મિરી લોકો રહે છે. જેમાં મુસ્લિમ અને હીજરતી બ્રાહ્મણ પંડિતો પણ છે. તેઓ હવે ફરીથી કાશ્મિર જઈને પોતાની મિલકતોનો ફરીથી કબજો લેવા માંગે છે. કાશ્મિરના જે લોકો ગુજરાતમાં રહે છે તેમાં 670 પૂરૂષો અને 441 મહિલાઓ છે. આનંદજનક એ બાબત છે કે કાશ્મિરમાં ગુજરાતીઓ વધું છે.
કેટલાંક તો કાશ્મિરની વસ્તુઓ ખાસ કરીને કાશ્મિરની પુશ્ન શોલ વેચવાનો ધંધો ક...
370 માટે કોંગ્રેસમાં ભાગલા: ધોરાજીનાં ધારાસભ્ય લલિત વસોયાએ ભાજપનાં નિર...
જમ્મુ-કાશ્મીર મામલે કેન્દ્રની મોદી સરકારે પાંચમી ઓગસ્ટે રાજ્યસભામાં કલમ 370 રદ્દ કરવાનો સંકલ્પ રજૂ કરવામાં આવ્યો. જેને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી છે. આ મામલે સમગ્ર દેશમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે કોંગ્રેસનાં ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ કાશ્મીર મુદ્દે લેવાયેલા નિર્ણયને સોશિયલ મીડિયાનાં માધ્યમ થકી આવકાર્યો છે અને કહ્યું છે કે, રાષ્ટ્રહિત ...