Wednesday, January 22, 2025

Tag: Job

નીતિ આયોગમાં સરકારી નોકરીનો મોકો, આટલા પદો પર થઇ રહી છે ભરતી

નેશનલ ઇન્સ્ટીટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા (NITI) આયોગે અનેક પદો પર ભરતી બહાર પાડી છે. ઇચ્છુક ઉમેદવારો આ પદો માટે આવેદન કરી શકે છે. આવેદન જમા કરવાની અંતિમ તારીખ 24 ડિસેમ્બર 2020 છે. આ પદો માટે કુલ 13 વેકેન્સી છે. જો તમે પણ આ પદો પર નોકરી કરવા ઇચ્છતા હોવ તો જલ્દી અપ્લાય કરો. મહત્વપૂર્ણ તારીખ આવેદન જમા કરવાની અંતિમ તારીખ 24 ડિસમ્બર 2020 પદોની...

આંગણવાડી, તેડાગરની નોકરી માટે e-HRMS પોર્ટલ પર ઓનલાઇન અરજી કરી શકાશે, ...

રાજ્યમાં ઓછા વેતનથી કામ કરતી આંગણવાડી કાર્યકર મહિલા, તેડાગર તથા મીની આંગણવાડી કાર્યકર સહિતના કર્મચારીઓની ભરતી શરૂ થઈ છે. પારદર્શક ભરતી માટેનું ઓનલાઇન e-HRMS પોર્ટલ શરૂ કરવામાં આવ્યુ છે. વેદનશીલતા, પારદર્શિતા, નિર્ણાયકતા અને પ્રગતિશિલતા જાહેર કરે છે. શરૂ કરાયેલ પોર્ટલ માનદ સેવા આપતી બહેનો માટે ખૂબ જ અગત્યનું છે. આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો માટ...

પછાત વર્ગો માટે 29 યોજનાઓ ઓનલાઇન કરાઇ

રાજ્ય સરકારના હકારાત્મક અભિગમ મુજબ લાભાર્થી સરળતાથી, ઝડપી તેમજ પારદર્શિતાથી સહાય/લાભ તેઓના બેંક ખાતામાં સીધો મેળવી શકે તે હેતુથી વ્યક્તિલક્ષી યોજનાઓનો અમલ ઓનલાઇન કરવાનું નક્કી કરવામાં આવ્યુ છે જેના ભાગરૂપે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગાંધીનગર હેઠળના નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણ, નિયામકશ્રી, વિકસતિ જાતિ કલ્યાણ તથા નિયામકશ્રી, સમાજ સુરક્ષા...

ફાર્મા સેક્ટરે પણ મંદીના મારને કારણે કર્મચારીઓની છટણી શરૂ કરી

મંદીના મારની અસર ફક્ત લઘુ અને મધ્યમ ઉદ્યોગો ઉપર જ નથી પડી રહ્યાં પરંતુ તે ઓર્ગેનાઇઝડ સેક્ટરને પણ મોટી અસર કરી રહ્યાં છે. તેનું ઉદાહરણ ફાર્મા સેક્ટર છે. ગુજરાત ફાર્માસ્યૂટિકલ ઈન્ડસ્ટ્રિઝનું હબ ગણાય છે. છેલ્લા ઘણા દાયકાઓ દરમિયાન ફાર્મા સેક્ટરે ગુજરાતમાં સારુ એવું કાઠું કાઢ્યુ હતું. પરંતુ હવે તે ભૂતકાળ બની રહ્યો હોય તેવી દશા છે. હાલમાં જ સનફાર્મામાં જ...