Friday, September 26, 2025

Tag: Judo karate

કુંભાસણની છાત્રાએ રાજ્ય કક્ષાની જુડોમાં ગોલ્ડ મેડલ મેળવ્યો

પાલનપુર, તા.૧૭ પાલનપુરના કુંભાસણ ગામની ધ્વની રાજેશકુમાર પટેલે 10 વખત રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લઇ અગાઉ પણ સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા. તાજેતરમાં વડોદરા ખાતે રાજ્યકક્ષાની જુડો કરાટેની મેચમાં ગોલ્ડ મેડલ મેળવી જિલ્લા તેમજ સમાજનું ગૌરવ વધાર્યું છે. કુંભાસણ ગામની ધ્વની પટેલ ધાણધાની સરકારી હાઈસ્કૂલમાં અભ્યાસ કરે છે. પિતા રાજેશકુમાર પટેલ ધાણધાની ...