Tag: Jwellers Shop
જ્વેલર્સની દુકાનમાંથી ગઠિયો 20 ગ્રામ સોનું અને 17800 રોકડ ઉઠાવી છૂ
વિસનગર, તા.૨૦
વિસનગર શહેરના મેઇન બજારમાં આવેલ જ્વેલર્સની દુકાનમાં સોની બીજાની દુકાનમાં ચા પીવા માટે ગયા હતા. તે દરમિયાન અજાણ્યો ગઠિયો દુકાનમાં મુકેલ 20 ગ્રામ સોનું અને 17800 રોકડ મુકેલ થેલો લઇ ફરાર થઈ ગયો હતો, જે સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ જવા પામી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી.
વિસનગર શહેરની વસંત વિહાર સોસાયટીમાં રહ...