Thursday, September 4, 2025

Tag: Kamal Nath

કોંગ્રેસના કમલનાથ કાદવના કમળમાં ફસાયા, સરકાર જવાની તૈયારીમાં

મધ્ય પ્રદેશમાં ત્રણ ધારાસભ્યો હરદીપ સિંહ ડંગ, બિસાહુલાલ સિંહ, અને રઘુરાજ સિંહ કંસાના ગુમ જોવા મળી રહ્યાં છે.  જેને લઈને મુખ્યમંત્રી કમલનાથ અને કોંગ્રેસના મહાસચિવ દિગ્વિજયસિંહ સતત શોધ ચલાવી રહ્યાં છે. ખુરશી બચાવવાની કોશિશ કરી રહેલા મુખ્યમંત્રી કમલનાથ એક એક વિધાયકને મનાવવાની કોશિશ કરી રહ્યાં છે વિધાયકો માનવાના મૂડમાં નથી. ગૃહમંત્રી અમિત શાહની સાથે...