Sunday, November 16, 2025

Tag: Kandala Marin Police Station

આગને કારણે ઝુપડપટ્ટીમાં દોડધામ મચી

કંડલા,તા.10 કચ્છના કંડલા પોર્ટના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેણાક ઝૂંપડામાંઆગ ફાટી નીકળતા દહેશત ફેલાઈ હતી. કંડલા મરીન પોલીસસ્ટેશનની પાસે આવેલા સિરવા ઝૂંપડપટ્ટીમા એક ઝૂંપડામાં અચાનક અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. આગનીઘટનાની જાણ થતાં કંડલા પોર્ટની ફાયરની ટીમે આગ પર કાબુમાં લીધી હતી. સદનસીબે આઆગમાં કોઈ જાનહાની થવા પામી ન હતી જોકે ઝૂંપડાની ઘરવખરીનો સમ...