Tag: Karachi
પાકિસ્તાનમાં ટામેટાના ભાવે પ્રજાને કર્યા લાલ !!!
કરાચી,તા.21
પાકિસ્તાનના કરાચી શહેરમાં ટામેટાંનો ભાવ રેકોર્ડ સપાટીએ પહોંચ્યો છે. સોમવારે અહીં ટામેટાંનો ભાવ ૩૦૦-૩૨૦ રૂપિયા પ્રતિ કિલો હતો જે મંગળવારે ૪૦૦ રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગયો હતો. પાકિસ્તાનની સરકાર દ્વારા ઈરાનથી ટામેટાં મંગાવ્યા હોવા છતાં પણ ભાવમાં કોઈ ઘટાડો કે ફેરફાર પડી રહ્યો નથી. સ્થાનિક અખબારના અહેવાલો મુજબ અમુક સંગ્રહખોરો વધારે નફો...