Friday, December 13, 2024

Tag: Karnavati

અમદાવાદ, આશાવલ અને કર્ણાવતીનો વિવાદ

Controversy over Ahmedabad, Ashaval and Karnavati દીપક ચુડાસમા અને બીબીસી ગુજરાતીનો સાભાર અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી પાડવા અંગેની માગ ઊઠતી રહે છે પરંતુ તેને લઈને ઐતિહાસિક તથ્યોને લઈને અસ્પષ્ટતા અને ક્યારેક વિરોધાભાસ પણ પ્રવર્તે છે. લોકોનાં મનમાં એ સવાલ કાયમ છે કે ખરેખર અહમદ શાહે 'આશાવલ' જીતીને અમદાવાદ વસાવ્યું હતું કે 'કર્ણાવતી'? ખરેખર...

શ્રીમંતોની કલબમાં ગંદકીનું રસોડું, ખાતા નહીં નહીંતર બિમાર પડશો

કર્ણાવતી ક્લબ ફરી વિવાદમાં આવી છે. રાત્રે ક્લબના એક સભ્ય ઋત્વિક ઠક્કર પરિવાર સાથે ક્લબની રેસ્ટોરાંમાં જમવા માટે ગયા હતા. ત્યારે ભોજનમાંથી વંદો નીકળતા પરિવારે ભારે હોબાળો મચાવ્યો હતો. ઠક્કર પરિવારે રેસ્ટોરાંના રસોડામાં તપાસ કરી તો ત્યાં મરેલો ઉંદર તેમજ ગંદકી જોવા મળ્યા હતા. પરિવારે આ ઘટનાનો વીડિયો ઉતારી ફરતો કર્યો હતો. મામલો દબાવવા ક્લબ તરફથી ઠક્કર ...

કર્ણાવતીનું વચન પાળો મુખ્ય પ્રધાન

2018ની લોકસભાની ચૂંટણી જીતવા વચન 12 નવેમ્બર 2018માં લઘુમતી જૈન સમાજના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નવા વર્ષે ગુજરાતની જનતાને વચન આપ્યું હતું કે વર્ષ 2019 પહેલા અમદાવાદનું નામ બદલવામાં આવશે અને નવું નામ કર્ણાવતી રાખવામાં આવશે. પણ સ્થિતી કંઈક જૂદી છે 19 ફેબ્રુઆરી 2019માં ગુજરાત વિધાનસભામાં વિગતો જાહેર થઈ હતી કે, ગુજરાત સરકારે છેલ્લા બે વર્ષમાં અ...

ફરી એક વખત શહેરની ચૂંટણી આવી રહી છે ત્યારે ભાજપે આપેલા વચનો યાદ અપાવવા...

અમદાવાદ,તા:૨૭ ઇતિહાસ વીદ્દ શું કહે છે ઇતિહાસ કાર પ્રાધ્યાપક રામજી સાવલિયાકહે છે કે, આશાવલ અને કર્ણાવતીના સ્થાને કે નજીક અમદાવાદ સ્થપાયું હતું. ‘પ્રબંધચિંતામણિ’ માં કર્ણદેવ સોલંકી અને કર્ણાવતી નગરની વિગતો મળે છે. કર્ણદેવ શૈવધર્મી હતો. ઉત્તરાવસ્થામાં લક્ષ્મી અને વિષ્ણુની પણ આરાધના કરતો. જયસિંહ સિધ્ધરાજનો રાજ્યાભિષેક કરાવી, પોતે આશાવલના માથાભાર...