Tag: Kashmiri red plum
કાશ્મિરી રેડ એપલ બોરની નવીસવી ખેતીમાં અઢળક કમાણી, મોટા શહેરોમાં ભારે મ...
ગાંધીનગર, 17 ઓક્ટોબર 2020
બજારમાં અનેક પ્રકારના બોર મળે છે. પણ રેડ એપલ બોરની માંગ સૌથી વધું છે. તેની સ્વાદ અને ગુણ સફરજન જેવા છે. એક ઝાડમાં 60-100 કિલો સુધી બોર આવતાં થાય છે. ખેડૂતોને 10 કિલોના 300-350 રૂપિયા આવે છે. અમદાવાદ, સુરત, દિલ્હીમાં માંગ સારી છે. આ બોરડીનું વધારે ધ્યાન રાખવું પડતું નથી. દવાનો ખર્ચ ઓછો છે. બોર દેખાવમાં સફરજન જેવું લાગે છે....