Tag: Kavadia
કેવડિયામાં 11-12 ઓક્ટોબરે રાષ્ટ્રીય ઉર્જા કોન્ફરન્સ યોજાશે
ગાંધીનગર, તા.૦૯
કેન્દ્રીય ઉર્જા મંત્રીની ઉપસ્થિતિમાં ગુજરાતના કેવડિયામાં ઉર્જા વિભાગની રાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોના ઉર્જા વિભાગના મંત્રીઓ તેમજ અધિકારીઓ હાજરી આપશે. આ ઉર્જા કોન્ફરન્સનું યજમાનપદ ગુજરાતને મળ્યું છે.
11 અને 12 ઓક્ટોબરે યોજાનારી આ ઉર્જા કોન્ફરન્સને કેન્દ્રીય ઉર્જા મ...