Tag: Kayazala Application
અમદાવાદના પ્રાથમિક શિક્ષકોને કાયઝાલા એપ કાઢી નાંખવા શિક્ષણસંઘનો આદેશ
અમદાવાદ, તા.૨૧
રાજયની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓની ઓનલાઇન હાજરી પુરવા માટે ખાસ કાયઝાલા એપ્લીકેશન ડાઉનલોડ કરવા આદેશ કરવામાં આવ્યો છે. છેલ્લા કેટલાય સમયથી સરકારના આ નિર્ણય સામે શિક્ષક સંઘો દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. તાજેતરમાં શિક્ષણ સંઘે દરેક શિક્ષકોને એવી સૂચના આપી છે કે, આ એપ્લીકેશન ડાઉનલોડ કરી હોય તેમણે પણ કાઢી નાંખવ...