Tag: Keep a family farme
ફેમીલી ડોકટરની નહીં ફેમીલી ફાર્મર રાખો, સ્વાસ્થ્ય સારૂ રાખવા
સૌરાષ્ટ્રભરમાંથી પાંચ હજાર જેટલા ખેડુતો સહભાગી થયા.
ખેડુતોએ પ્રાકૃતિક ખેતીના અનુભવો વર્ણવ્યા
રાસાયણીક ખાતર અને જંતુનાશક દવાઓથી જળ,જમીન અને પર્યાવરણને વ્યાપક નુકશાન થયુ છે. જેનાથી લોકોનું આરોગ્ય કથળ્યુ છે. અનેક પ્રકારની બીમારીઓનો લોકો ભોગ બન્યા છે. આ બધામાંથી મૂકિત મેળવવાનો ઇલાજ સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી છે. તેથી સ્વાસ્થ્ય સારૂ રાખવા ફેમ...