Tag: Kesharpura
વાત્રકમાં ૬ યુવાનો ડૂબ્યા, બે મૃતદેહ મળ્યા
અરવલ્લી,તા.6
અરવલ્લી જીલ્લાના નજીક પસાર થતી વાત્રક નદીના પટમાં કેશરપુરાના છ યુવાનો નદીમાં ડૂબી જતા ભારે ચકચાર મચી હતી. છ યુવકો વાત્રક નદીમાં ડૂબી ગયા હોવાની ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં કેશપુરા ગામ સહીત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો ઉમટ્યા હતા. સ્થાનિક તરવૈયાઓએ નદીમાં જંપલાવી પાણીમાં ગરકાવ થયેલા યુવકોની શોધખોળ આદરી હતી. ઘટનાસ્થળે વહીવટી ત...
છ યુવનોની અંતિમયાત્રામાં ગામ હીબકે ચઢ્યું
ધનસુરા, તા.૦૭
ધનસુરા તાલુકાના કેશરપુરા ગામના ગ્રામજનો શુક્રવારે ખડોલ ગામ નજીક પસાર થતી વાત્રક નદીમાં ગણપતિ બાપ્પા મોરિયાના નાદ સાથે ઉમંગ-ઉલ્લાસ સાથે પહોંચ્યા હતા. ગામના સાત યુવકો વાત્રક નદીના વહેણમાં તણાતા એક યુવકને સ્થાનિકોએ બચાવી લીધો હતો. છ યુવકો પાણીમાં ગરકાવ થઈ જતા મોત નીપજ્યું હતું. રાત્રી સુધી પાંચ યુવકોની લાશ મળી આવી હતી. જયારે શનિવારે સ...