Tag: Keshubhai
કેશુભાઈ પટેલને અંતિમ વિદાય આપતા વિજય રૂપાણી અને નીતિન પટેલ
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ અગ્રણી સ્વ. કેશુભાઈ પટેલના દુઃખદ અવસાન અંગે શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલી પાઠવી છે. મુખ્યમંત્રીએ સ્વ. કેશુભાઈ પટેલને ગુજરાતમાં જનસંઘથી લઇને ભાજપા સુધી વટવૃક્ષ ઊભું કરનારા અને રાજકીય ક્ષેત્રે મહત્વપૂર્ણ પ્રદાન કરનારા સમર્પિત નેતૃત્વ કર્તા ગણાવ્યા હતા.
https://twitter.com/vijayrupa...
કેશુભાઈને ઉથલાવ્યા ન હોત તો નરેન્દ્ર મોદી વડાપ્રધાન ન હોત, તેમને રાજકી...
ગુજરાતમાં ભાજપની સ્થાપના કરનાર અને રાજ્યના સૌથી શક્તિશાળી ક્ષત્રપ તરીકે ગણાતા કેશુભાઈ પટેલના સિતારા રાજ્યના રાજકારણમાં બુલંદ હતા. તેઓ ભાજપના પહેલા મુખ્યમંત્રી હતા. એક સમયે ગુજરાતમાં તેમની ઇચ્છા વિના ભાજપમાં એક પાન પણ તૂટી શકતું ન હતું. ગુજરાતની પ્રજા તેમને લોખંડી પુરૂષ તરીકે માનતી રહી છે. પણ પછી ભાજપના જે હાલના નેતાઓએ તેમને હાંસીયામાં ધકેલી દીધા હત...