Friday, October 18, 2024

Tag: Keshubhai Patel

આખું વિશ્વ કૌટુંબિક ખેતીના દશકાની ઉજવણી કરે છે, ગુજરાતમાં ખેડૂતોને તોડ...

(દિલીપ પટેલ) અમદાવાદ આખા વિશ્વમાં આગામી 10 વર્ષ સુધી કૌટુંબિક ખેતી તરીકે ઉજવણી ચાલી રહી છે, પણ ગુજરાત સરકાર તો કૌટુંબિક ખેતી ખતમ કરી રહી છે. ગુજરાત સરકારે અનેક કાયદાઓ એવા બનાવી દીધા છે કે જેમાં કૌટુંબિક ખેતી ખતમ થઈ રહી છે. કૌટુંબિક ખેતી કરનારો મોટો વર્ગ પાટીદાર હતા. તેમાં 50 ટકા પાટીદાર ખેતી છોડી ચૂક્યા છે. બીજા 30 ટકા એવા છે જે ખેતીની સાથે નોકર...

કેશુભાઈ પટેલને અંતિમ વિદાય આપતા વિજય રૂપાણી અને નીતિન પટેલ

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ અગ્રણી સ્વ. કેશુભાઈ પટેલના દુઃખદ અવસાન અંગે શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલી પાઠવી છે. મુખ્યમંત્રીએ સ્વ. કેશુભાઈ પટેલને ગુજરાતમાં જનસંઘથી લઇને ભાજપા સુધી વટવૃક્ષ ઊભું કરનારા અને રાજકીય ક્ષેત્રે મહત્વપૂર્ણ પ્રદાન કરનારા સમર્પિત નેતૃત્વ કર્તા ગણાવ્યા હતા. https://twitter.com/vijayrupa...

કેશુભાઈને ઉથલાવ્યા ન હોત તો નરેન્દ્ર મોદી વડાપ્રધાન ન હોત, તેમને રાજકી...

ગુજરાતમાં ભાજપની સ્થાપના કરનાર અને રાજ્યના સૌથી શક્તિશાળી ક્ષત્રપ તરીકે ગણાતા કેશુભાઈ પટેલના સિતારા રાજ્યના રાજકારણમાં બુલંદ હતા. તેઓ ભાજપના પહેલા મુખ્યમંત્રી હતા. એક સમયે ગુજરાતમાં તેમની ઇચ્છા વિના ભાજપમાં એક પાન પણ તૂટી શકતું ન હતું. ગુજરાતની પ્રજા તેમને લોખંડી પુરૂષ તરીકે માનતી રહી છે. પણ પછી ભાજપના જે હાલના નેતાઓએ તેમને હાંસીયામાં ધકેલી દીધા હત...

સરકાર-સંગઠન વચ્ચે ખટરાગ પ્રદેશ ભાજપના થયા પાંચ ભાગ!!

કે-ન્યૂઝ, ગાંધીનગર,તા:17  ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સત્તાના બે વર્ષ પછી પણ બોર્ડ-નિગમોમાં રાજકીય વ્યક્તિઓની નિયુક્તિ નહીં કરતા હોવાથી સરકાર અને સંગઠન વચ્ચે ખટરાગ વધી ગયો છે. હવે તો નવા પ્રદેશ પ્રમુખની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે સરકારમાં ખાલી પડેલા રાજકીય પદો માટે નિયુક્તિની માગણી ધારાસભ્યો તેમજ પ્રદેશના આગેવાનો દ્વારા શરૂ કરવામાં આવી છે. ...