Tag: Khadiya
સોમવારે પણ આ વિસ્તારોમાં ધંધો નહીં કરી શકે
                    રાજ્યમાં કન્ટેનમેન્ટ વિસ્તારો જાહેર થયેલા વિસ્તારો જ્યાં દુકાનો-વ્યવસાયો રવિવારથી શરૂ થઇ શકશે નહિ
અમદાવાદ, 27 એપ્રિલ 2020
દુકાનો-વ્યવસાયો શરૂ કરવા માટે મુખ્યમંત્રીએ જે છૂટછાટો આપવાનો નિર્ણય કર્યો છે તેમાં શહેરો-જિલ્લાઓમાં કન્ટેનમેન્ટ વિસ્તારો જાહેર થયેલા વિસ્તારોમાં દુકાનો-વ્યવસાયો શરૂ થઇ શકશે નહિ.
આવા કન્ટેનમેન્ટ વિસ્તારોની વિગતવાર યાદી આ મ...                
            અમદાવાદના ખાડીયામાં બાંધકામ અને ખાણીનો હપ્તો કેટલો લેવાય છે, કોણ લે છે...
                    ખાડીયા ના જાગૃત રહીશો દ્વારા ભૂમાફીયાઓ અને ભ્રષ્ટ રાજકારણીઓ સામે “શ્રેષ્ઠ ખાડીયા” અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. એક બાંધકામ કરવા દેવા માટે એક ફૂટના એક હજારનો ભાવ ચાલી રહ્યો છે. જેમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓની સીધી સંડોવણી અને હપ્તાખોરી ચાલે છે.
આ પ્રવૃત્તિ માટે કોણ જવાબદાર
ખાડિયાના આસીસ્ટંટ મ્યુનિસિપલ કમિશ્નર સૌરભ પટેલ છે. 9377409674 નંબર પર...                
            ઉમેદવારોએ મેળવેલા માર્ક જાહેર કરવા વિપક્ષની માગણી મુદ્દે કમિશનર ટસના મ...
                    અમદાવાદ,તા.૨૩
અમપાની બુધવારે દિવાળી પહેલાની મળેલી સામાન્યસભામાં અમપા દ્વારા લેવામાં આવેલી આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરની જગ્યાઓ ભરવા માટે લેવાયેલી પરીક્ષાની પધ્ધતિને લઈને વિપક્ષ અને મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા આમને-સામને આવી જતા હોબાળો મચી ગયો હતો.આસીસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરની ખાલી જગ્યાઓ ભરવા માટે લેવાયેલી પરીક્ષામાં બેઠેલા ઉમેદવારોને મળેલા માર્ક...                
            કમિશ્નર વિજય નહેરાને સમસ્યા સમજાવવા કોર્પોરેટર મયુર દવેએ અંગ્રેજીમાં પ...
                    અમદાવાદ,તા.૧૦
અમપાના કમિશનર વિજય નહેરા મિડીયાપ્રેમી ઓછા અને ટવીટર પ્રેમી વધુ છે.એમને જરૂર પડે કયાંક ચીફ સેક્રેટરી સુધી પોતે કરેલી કામગીરીના વખાણ માધ્યમોની મદદથી લેવાનુ ન ચુકતા કમિશનર વિજય નહેરાને ગુજરાતી ફાવતુ ન હોવાથી ખાડીયાના સિનિયર કોર્પોરેટર મયુર દવેએ ખાસ અંગ્રેજીમાં પત્ર લખીને કમિશનરને આપવાની ફરજ પડી છે.
સિનિયર કોર્પોરેટરને વીસ મિનીટ સુધ...                
            
 ગુજરાતી
 English