Monday, September 8, 2025

Tag: Khambha taluka

બાઈક સવાર પિતા-પુત્ર એસટી બસ નીચે કચડાતા બંનેના મોત

અમદાવાદ, તા.16 અમદાવાદ જિલ્લાના બગોદરા-ધંધુકા રોડ પર આજે સવારે ગોજારો અકસ્માત સર્જાયો હતો. જેમાં અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેતા પિતા-પુત્રના મોત નિપજ્યા છે.રસ્તામાં વચ્ચે આવેલા કૂતરાને બચાવવા જતા બાઈક સવાર પિતા-પુત્ર એસ.ટી. બસની નીચે આવી જતા કચડાઈ ગયા હતા. અકસ્માત અંગે મળતી વિગતો મુજબ અમદાવાદ જિલ્લાના બગોદરાથી ધંધુકા જવાના રોડ ઉપર ફેદરા પા...