Tag: Kharif Season
રાજ્યમાં ખરીફ સિઝનમાં 95 ટકા વિસ્તારોમાં વાવેતર કરાયું
ગાંધીનગર, તા. 2
ગુજરાતમાં સારા વરસાદના પરિણામે ખેડૂતોએ ખરીફ સિઝનમાં અત્યાર સુધી 95 ટકા વિસ્તારમાં વાવેતર કરી દીધું છે. ઓગષ્ટ અંત સુધીમાં રાજ્યભરમાં 80 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર કર્યું છે. ઓછો વરસાદ થયો છે તેવા વિસ્તારોમાં પણ વાવેતર કરી દેવામાં આવ્યું છે. રાજ્યનો નોર્મલ વાવેતર વિસ્તાર 84.76 લાખ હેક્ટર હોય છે જે પૈકી હજી 4 લાખ હેક્ટર વિસ્તારમાં...