Tag: Khedbhrama
ખેડબ્રહ્મા-વિજયનગરમાં પાક નુકસાનીનો સર્વે શરૂ
હિંમતનગર, તા.૦૫
2 જી નવેમ્બરે સા.કાં. જિલ્લાના ખેડબ્રહ્મા અને વિજયનગર તાલુકામાં એક ઇંચથી વધુ કમોસમી વરસાદ થવાને કારણે ખેતીપાકને સંભવિત નુકસાની અંગે બંને તાલુકાના 982 થી વધુ ખેડૂતોએ જાણ કરતાં નાયબ ખેતી નિયામક વિસ્તરણ કચેરી દ્વારા વીમા કંપનીને સર્વે હાથ ધરવા સૂચના અપાઇ છે. બીજી બાજુ જિલ્લા ખેતીવાડી કચેરી દ્વારા પણ ગ્રામ સેવકોના માધ્યમથી સર્વે કામ...
વડાલીમાં વાહનચાલકોને રોકી પૈસા પડાવતી 9 યુવતીઓ ઝબ્બે
વડાલી, તા.૨૯
વડાલી- ખેડબ્રહ્મા માર્ગ પર આવેલા રેલવેફાટક નજીક પોલીસની ટ્રાફિક ડ્રાઈવ હતી. તે દરમિયાન અજાણી નવેક યુવતીઓ પેન્ટ શર્ટ પહેરી શાકમાર્કેટમાં આંટાફેરા મારતી હોવાની માહિતી મળતા મહિલા પોલીસને સાથે રાખી શાકમાર્કેટમાં પહોંચી યુવતીઓને ઝડપી પાડી હતી અને પોલીસ સ્ટેશનમાં લાવી પૂછપરછ કરતા મહિલાઓની ગતિવિધીઓ શંકાસ્પદ લાગતા તમામ વિરુદ્ધ ગુનો નોંધવામા...
મોદીનું સપનું તૂટ્યું : ગુજરાત વાઇફાઇ બન્યુ નહીં પણ એજન્સીઓ હાઇફાઇ બની...
ગાંધીનગર, તા.૨૫
ગુજરાતને વાઇફાઇ બનાવવાનું સપનું જોઇને તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ 2012ના ભાજપના ચૂંટણી ઢંઢેરામાં તે સપનાનો સમાવેશ કર્યો હતો. પરંતુ વર્તમાન વિજય રૂપાણીની સરકારે મોદીનું આ સપનું તોડ્યું છે. ગુજરાત તો વાઇફાઇ થયું નહીં પરંતુ એજન્સીઓ હાઇફાઇ બની ચૂકી છે.
મોદીએ દિલ્હી જઇને ન્યૂ ઇન્ડિયાનો કોલ આપ્યો છે, ત્યારે ગુજરાત તેમના ડિજી...
ગુજરાતી
English