Tag: kheralu
ખેરાલુમાં કોંગ્રેસની હાર ભાજપનો વિજય
ખેરાલુ,તા:૨૪
રાજ્યમાં 6 બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં ઉત્તર ગુજરાતની ખેરાલુ બેઠક પર ભાજપના ઉમેદવાર અજમલ ઠાકોરની 25 હજાર કરતા વધુ મતોથી જીત થઇ છે અને કોંગ્રેસના ઉમેદવાર બાબુજી ઠાકોરની હાર થઇ છે, ભાજપની જીત સામે ડેપ્યુટી સીએમ નીતિન પટેલે ખુશી વ્યક્ત કરી છે, તેમને કહ્યું કે અહી ભાજપના કાર્યકર્તાઓ વધુ મહેનત કરી છે, તેમને ખેરાલુની જનતાનો આભાર માન્યો ...
જીઈબી અને એફએસએલના સ્પષ્ટ અભિપ્રાય બાદ આચાર્યની બેદરકારી બહાર આવતા ફરિ...
ખેરાલુ, તા.04
ખેરાલુ તાલુકાના મલેકપુર ગામના ભાઠા વિસ્તારની પ્રાથમિક શાળામાં આઠ દિવસ અગાઉ ધોરણ 7માં અભ્યાસ કરતા કિશોરનું પાણીની મોટરના વાયરથી વીજકરંટ લાગવાથી મોત નીપજવાના બનાવમાં કિશોરના પિતાએ ખેરાલુ પોલીસ મથકે સ્કુલના આચાર્યની બેદરકારીને લીધે દીકરાનું મોત થયાની બુધવારે સાંજે ફરિયાદ નોંધાવતાં પોલીસે આચાર્યની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે સબ...
ખેરાલુ અને થરાદ વિધાસભાની પેટા ચૂંટણીનો જંગ બનશે રસપ્રદ, વિવિધ પક્ષ મ...
ખેરાલુ, તા.04
ખેરાલુ વિધાનસભાની 21 ઓક્ટોબરે યોજારનાર પેટા ચૂંટણીમાં ફોર્મ ચકાસણીમાં ત્રણ ડમી ફોર્મ રદ થયા બાદ બુધવારના રોજ ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખે કોઇપણ ફોર્મ પરત ન ખેંચતાં ભાજપ, કોંગ્રેસ, એન.સી.પી. સહિત એક અપક્ષ ઉમેદવારો મેદાનમાં રહેતાં ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ બન્યું છે.
ખેરાલુ વિધાનસભાની પેટાચૂંટણી જાહેર થયા બાદ ફોર્મ ભરવાના અંતિમ દિ...
ખેરાલુ અને થરાદ વિધાસભાની પેટા ચૂંટણીનો જંગ બનશે રસપ્રદ, વિવિધ પક્ષ મ...
ખેરાલુ, તા.04
ખેરાલુ વિધાનસભાની 21 ઓક્ટોબરે યોજારનાર પેટા ચૂંટણીમાં ફોર્મ ચકાસણીમાં ત્રણ ડમી ફોર્મ રદ થયા બાદ બુધવારના રોજ ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખે કોઇપણ ફોર્મ પરત ન ખેંચતાં ભાજપ, કોંગ્રેસ, એન.સી.પી. સહિત એક અપક્ષ ઉમેદવારો મેદાનમાં રહેતાં ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ બન્યું છે.
ખેરાલુ વિધાનસભાની પેટાચૂંટણી જાહેર થયા બાદ ફોર્મ ભરવાના અંતિમ દિ...
ચાલુ વર્ષે સપ્ટેમ્બરમાં જિલ્લામાં 6 ઇંચ વધુ વરસાદ, હજુ 24 કલાકમાં ભારે...
મહેસાણા, તા.૩૦
મહેસાણા શહેર સહિત જિલ્લામાં રવિવારે પણ વરસાદી ઝાપટાં ચાલુ રહ્યાં હતાં. સવારે બહુચરાજીમાં 15 અને ખેરાલુમાં 10મીમી તેમજ વિસનગર- વડનગરમાં જોરદાર ઝાપટાં પડ્યાં હતાં. બાદમાં સાંજે 6 થી 8માં મહેસાણા, જોટાણામાં ધોધમાર એક ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. ઊંઝા, કડી, વિજાપુર અને સતલાસણામાં પણ વરસાદ થયો હતો. હવામાન વિભાગે હજુ 24 કલાક વરસાદની સં...
કોંગ્રેસે પાંચ ઉમેદવારોના નામ જાહેર કર્યા, આજે ઉમેદવારી પત્રો ભરવાનો અ...
ગાંધીનગર, તા. 29
રાજ્યની છ વિધાનસભાની પેટાચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ દ્વારા પોતાના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. બે દિવસ પહેલા બન્ને રાજકીય પક્ષો દ્વારા છ બેઠકો માટે ઉમેદવારોની પસંદગીને લઈને લાંબુ મનોમંથન કરવામાં આવ્યું હતું અને દરેક બેઠક પર બેથી ત્રણ ઉમેદવારોની પેનલ બનાવીને કેન્દ્રીય મોવડીમંડળને મોકલી આપી હતી. આ પેનલના આધારે તેમ જ પ...
વિધાનસભાની ચાર બેઠકો પર 21મી ઓકટોબરે પેટાચૂંટણીનો જંગ : 24 ઓકટોબરે પરિ...
ગાંધીનગર,તા.21
કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત રાજ્યમાં ખાલી પડેલી ચાર વિધાનસભા ની બેઠકો ઉપર પેટા ચૂંટણીની તારીખ જાહેર કરવામા આવી છે. જે મુજબ 21 ઓક્ટોમ્બર 2019 ના રોજ ચર બેઠકો ઉપર ચૂંટણી થશે અને 24 ઓક્ટોમ્બર 2019 નાં રોજ આ ચાર બેઠાકોનું પરિણામ જાહેર કરવામાં આવશે.
2017 ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયે પોતાની જીત મેળવી હસ્તગત કરેલી ચાર બેઠકો ઉપ...
વરસતા વરસાદની વચ્ચે પણ અંબાજી ભણી શ્રધ્ધાળુઓના ઘોડાપૂર
અંબાજી, તા.૧૧
લીલીછમ અરવલ્લીની ગીરીમાળા વચ્ચે બિરાજતાં માઁ અંબાના પાયલાગણ કરવા નીકળી પડેલા હજારો ભક્તો હજુ રસ્તામાં છે. મંગળવારે મેઘરાજા કસોટી કરતા હોય તેમ ધોધમાર વરસ્યા, પણ આતો માઁ અંબાના ભક્તો, રોકાય એ બીજા.માનો રથડો ખેંચતા જાય અને બોલતા જાય બોલ માડી અંબે જય જય અંબે. આગળવાળા બોલે જય અંબે. પાછળવાળા બોલે જય અંબે. ધજાવાળા બોલે જય અંબે. એમ કહી એકબ...
મહેસાણા, ઊંઝા અને વિજાપુરમાં 33 રોડ ધોવાતા 80 લાખનું નુકસાન
મહેસાણા, તા.19
મહેસાણા જિલ્લામાં તાજેતરના વરસાદના કારણે મહેસાણા, ઊંઝા અને વિજાપુર તાલુકામાં સ્ટેટ હસ્તકના 33 રોડ ઉપર ડામરની સપાટીનું ધોવાણ, રેઇનકટ તેમજ પેચ પડી જવાથી રૂ.79.67 લાખના નુકસાનનો અંદાજ વિભાગે માંડ્યો છે. જ્યારે પંચાયત હેઠળના ગ્રામીણ રસ્તાઓમાં ખેરાલુ અને સતલાસણા તાલુકાના 6 રોડમાં સરફેસીંગ, ડામરપેચ ધોવાણથી રૂ.14.50 લાખનું નુકસાન થયું છે...