Tag: Kheralu Assembly
18 વર્ષથી ખેરાલુ બેઠક ભાજપ પાસે, સતત પાંચમી જીત, મતની ટકાવારી બે વર્ષમ...
મહેસાણા, તા.૨૫
ખેરાલુ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અજમલજી ઠાકોરની 29,091 મતની જંગી લીડથી વિજય થયો હતો. મત ગણતરીના તમામ 20 રાઉન્ડમાં ભાજપ આગળ રહ્યું હોઇ રસાકસીના માહોલ વગર ભાજપની એકતરફી જીત થઇ હતી. ચાર ઉમેદવારોમાંથી એનસીપી અને અપક્ષના ઉમેદવારની ડિપોઝિટ ડૂલ થઇ હતી. બપોરે 12 વાગ્યાના અરસામાં પરિણામ આવી જતાં ભાજપના સમર્થકો, કાર્યકરોએ બાસણ...