Tag: khusboo gujarat ki
પ્રવાસન નીતિ-2020 દ્વારા 12,437 કરોડના મૂડી રોકાણનો અંદાજ
રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા નવી પ્રવાસન નીતિ 2015-2020 જાહેર કરાઇ છે. આ નીતિ દ્વારા રાજ્યમાં અંદાજે 12,437કરોડનું મૂડી રોકાણ થશે અને આશરે 20 હજારથી વધુ નવી રોજગારીની તકો ઊભી થશે તેવી સંભાવના રાજ્યના પ્રવાસન મંત્રી જવાહર ચાવડાએ વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યુ હતું કે, વર્ષ 2019-20 માં પ્રવાસનના વિકાસને વેગ આમલે તે ...