Tag: khwari
માવઠાથી જીરૂ, ડૂંગળી, અરંડી અને રાયના પાકમાં ખુવારી, હવામાન ખાતુ હમણાં...
ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે. ભેજ અને ઠંડક પ્રસરી જવા પામી છે. અમદાવાદ શહેરમાં ગઈકાલે રાત્રે પડેલા વરસાદે મ્યુનિસિપલ કોર્પોરેશનની પોલ ખુલ્લી કરી છે. પડેલા સામાન્ય વરસાદમાં જ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. અને રસ્તા પણ તૂટયાની માહિતી મળી રહી છે. આ લખાય છે ત્યારે પણ શહેરના કેટલાંક વિસ્તારોમાં હ...