Friday, August 8, 2025

Tag: Kidnapping

પોતાની જ દિકરી, જમાઇ અને વેવાણનું અપહરણકરાના ત્રણને ઝડપી પાડતી પોલીસ

જુનાગઢ તા. ૧૦ સંબંધોની લજવતો કિસ્સો સામે આવ્યો છે. પોતાની જ પુત્રી, જમાઇ અને વેવાણના અપહરણમાં પોલીસે વેવાઇ સહિત ૩ અપહરણકારોની ધરપકડ કરી છે. અપહરણકારો પાસેથી કાર  અને બાઇક કબ્જે કરી અન્ય અપહરણકારોની શોધ શરૂ કરી છે. પોરબંદર જિલ્લાનાં માધવપુર ગામે રહેતા રાવલ માવદીયાએ માંગરોળના મધરવાડા ગામનાં ભનુભાઇ ઉર્ફે મસરીયા મુળુભાઇ ધુડાની પુત્રી શાંતી સાથે દોઢે...

મોરબીમાંથી અપહ્રત બાળક સાથે અપહરણકાર દંપતિની ધરપકડ કરતી પોલીસ

મોરબી તા. ૦૭: સુરત પંથકના અપહ્રત બાળકને મોરબી પોલીસે મુકત કરાવી પોલીસે અપહરણ કરનારા દંપતિને ઝડપી લઇને  સુરત પોલીસના હવાલે કર્યા હતા. કડોદરા જીઆઈડીસી વિસ્તારમાંથી  ૧૧ વર્ષના બાળકનું અપહરણ કરીને અપહરણ કરનાર શખ્શોએ બાળકને મોરબીમાં રાખી ખંડણી માંગતા હોવાની પોલીસને બાતમી મળી હતી.મોરબી એ ડીવીઝન પોલીસ અને એલસીબી ટીમે અપહરણ કરનાર દંપતિને ઝડપી લેવા જુદી - જ...