Tag: kill bulls in embryo
મોદીની 9 વર્ષની સિદ્ધી – ભૃણ પહેલા બળદોની હત્યા
Modi's 9 year achievement - kill bulls in embryo, give birth to cow, मोदी की 9 साल की उपलब्धि - भ्रूण मे बैलों को मारो, गाय को पैदा करो
દિલીપ પટેલ
18 જુન 2023
પશુપાલન અને કૃષિ પ્રધાન રાધવજી પટેલે 17 જુન 2023માં જણાવ્યું છે કે, ભારત સરકાર દ્રારા રાષ્ટ્રિય ગોકુલ મિશન કાર્યક્રમમાં શરૂ કર્યો છે. જેમાં સેક્સડ સીમેનના ઉપયોગથી આઈ.વી. એફ. ટેક્નોલો...