Tag: Kinjal Dave
ચાર બંગડીવાળી ગાડીનો મામલો ફરી અમદાવાદની સિવિલ કોર્ટમાં ગયો
અમદાવાદ, તા. 24
નવરાત્રિને આડે હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગુજરાતી ગાયિકા અને હાલમાં જ ભાજપમાં જોડાનાર કિંજલ દવેની મુશ્કેલીમાં વધારો થયો છે. ફરી એકવાર ચાર ચાર બંગડીવાળી ગાડી ગીતને લઈને કિંજલ દવે વિવાદમાં આવી ગઈ છે. આ ગીતના કોપીરાઈટ અંગે ફરીવાર ઓસ્ટ્રેલિયાના ગુજરાતી ગાયક કલાકાર કાર્તિક પટેલે શહેરની સિવિલ કોર્ટમાં તેની સામે દાવો મ...
હું ભાજપમાં જઈને મારી નામના હલકી કરવા નથી માંગતો
અમદાવાદ, તા. 21
ભાજપમાં ચાલી રહેલા સદસ્યતા અભિયાનનાં અંતિમ દિવસોમાં ગુજરાતનાં ખ્યાતનામ કલાકારે પોતે ભાજપમાં નથી જોડાયો એવું જાહેર કરીને ભાજપનાં જૂઠ્ઠાણાંની પોલ ખોલી કાઢી હતી. આમ ભાજપ દ્વારા છેલ્લાં કેટલાંક સમયથી ચાલી રહેલા સંગઠન પર્વ પર ખોટી રીતે સભ્યો બનાવવાનુ કલંક તો લાગ્યું પણ આ કલાકારે એવું પણ કહી દીધું કે, હું ભાજપમાં જઈને મારી નામના હલકી ક...
ગુજરાતી
English