Tag: Know all the Prime Minister of India Shri Morarji Desai
ભારતના તમામ વડાપ્રધાનને જાણો – શ્રી મોરારજી દેસાઇ
શ્રી મોરારજી દેસાઇ
March 24, 1977 - July 28, 1979 | Janata Party
શ્રી મોરારજી દેસાઇનો ગુજરાતના વલસાડ જિલ્લાના ભંડેલી ગામે 29 ફેબ્રુઆરી 1896ના રોજ જન્મ થયો હતો. તેમના પિતા શાળા શિક્ષક હતા અને કડક અનુશાસનમાં માનતા હતા. બાળપણથી જ મોરારજી દેસાઇ તેમના પિતા પાસેથી કઠોર પરિશ્રમ અને કોઇ પણ સંજોગોમાં સત્યને વળગી રહેવાના મૂલ્યો શીખ્યા હતા. તેમણે સેન્ટ બુ...