Tag: Know all the Prime Minister of India Shri Vishwanath Pratap Singh
ભારતના તમામ વડાપ્રધાનને જાણો – શ્રી વિશ્વનાથ પ્રતાપસિંહ
શ્રી વિશ્વનાથ પ્રતાપસિંહ
December 2, 1989 - November 10, 1990 | Janata Dal
શ્રી વી.પી.સિંહનો જન્મ અલ્હાબાદ ખાતે 25 જૂન, 1931ના રોજ થયો હતો. તેમના પિતાનું નામ રાજાબહાદુર રામગોપાલસિંહ. તેમણે અલ્હાબાદ તેમજ પૂણે યુનિવર્સિટી ખાતે શિક્ષણ મેળવ્યું હતું. 25 જૂન, 1955ના રોજ શ્રીમતી સીતા કુમારી સાથે તેમના લગ્ન થયાં હતા. તેઓ બે પુત્રો ધરાવે છે.પોતાની વિ...
ગુજરાતી
English