Tag: Koba
વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીના ઉમેદવાર માટે 24મીના ચર્ચા-વિચારણા કરાશે...
ગાંધીનગર, તા.૨૨ આજરોજ ભાજપા પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ પ્રદેશ કાર્યાલય કમલમ, કોબા, ગાંધીનગર ખાતે મીડિયાના મિત્રોને સંબોધતા જણાવ્યું હતું કે, આજે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં તથા રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી વી.સતીશજીની વિશેષ ઉપસ્થિતિમાં ઉત્તર ઝોનની બેઠક યોજાઇ હતી. જેમાં પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીય...
હેમંત ચૌહાણ ભાજપના રંગે રંગાયા, 15 ગુજરાતી કલાકારોએ ભાજપનો ખેસ ધારણ કર...
ગાંધીનગર,તા:૧૯
તુ રંગાઇ જાને રંગમાં ભજનના પ્રસિદ્ધ લોકગાયક હેમંત ચૌહાણે ભાજપનો ભગવો ધારણ કર્યો છે, તેઓની સાથે લોકગાયિકા સંગીતા લાબડિયા, લોક સાહિત્યકાર ગોપાલદાન બારોટ, ગાયક બંકિમ પાઠક, લોક સાહિત્યકાર અમુદાન ગઢવી, બટુક ઠાકોર, કિરીટદાન ગઢવી, બ્રિજરાજ લાબડીયા, ફિલ્મ નિર્માતા રાજેશ ઠક્કર, આરીફ મીર અને જીતુ ઠક્કર સહિતના કલાકારો ભાજપમાં જોડાઇ ગયા છે, ક...