Monday, April 6, 2026

Tag: Kodinar

અદાણીએ બનાવ્યું કેન્સર ગામ – અંબુજા સિમેન્ટ

કોડીનારના વડનગરમાં અંબુજાનું પ્રદૂષણ દિલીપ પટેલ અમદાવાદ, 6 એપ્રિલ 2026 રામભાઈ જોટવા ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના વડનગર ગામે અદાણીના અંબુજા સિમેન્ટના પ્લાન્ટનું કેમિકલયુકત અને પ્રદૂષિત પાણી છોડાવાના કારણે હવા, પાણી અને જમીનના પ્રદૂષણ થઈ ગયું છે. 9 હજાર લોકોને 25 વર્ષથી પ્રદૂષણની ગંભીર અસર છે. અંબુજા અને એસીસી સિમેન્ટ કંપનીના માલિક...

અમરેલીમાં 14 ફૂટનો અજગર ભૂંડને ગળી પાણીની લાઈનમાં ઘૂસી ગયો, રેસ્ક્યૂ ક...

ગીરસોમનાથ,તા:૨૨   કોડીનારના છાછર ગામે ખેડૂતની વાડીમાં 14 ફૂટનો અજગર આવી ચડ્યો હતો. આ 14 ફૂટના અજગર ભૂંડને ગળીને ખેતરની પાણીની લાઈનમાં ઘૂસી ગયો હતો. ખેતરમાં પાણી બંધ થતાં ખેડૂતને અજગર ત્યાં સંતાયો હોવાનું જણાયું હતું, જેથી તેણે તાત્કાલિક વનવિભાગને આ અંગેની જાણ કરી હતી. વનવિભાગની ટીમે સમાચાર મળતાં જ તાત્કાલિક છાછર ગામે પહોંચી ગઈ હતી, જ્યાં પાંચ કલ...