Tuesday, March 31, 2026

Tag: Kolkata

રસ્તા પર ધોળે દિવસે ચલણી નોટોનો વરસાદ,રાહદારીઓએ લૂંટ મચાવી

કોલકાતા,તા.૨૧ કોલકાતાની એક સડક પર બપોરે ૫૦૦ અને ૨૦૦૦ રૂપિયાની ચલણી નોટોનો વરસાદ થતાં રાહદારીઓએ લૂંટાલૂંટ કરી મૂકી હતી. સ્થાનિક પોલીસને જાણ થતાં તરત ત્યાં દોડી આવી હતી અને ભીડને હટાવીને તપાસ હાથ ધરી હતી. પોલીસને તપાસમાં રસપ્રદ વિગતો મળી હતી. વાત એવી હતી કે કોલકાતાની બેÂન્ટંગ સ્ટ્રીટમાં આવેલી એક કમર્શિયલ ઇમારતના છઠ્ઠા માળે આવેલી હાક મર્કન્ટાઇ...