Tag: Komi Akhlas
મુસ્લિમ પુત્રોએ જનોઈ ધારણ કરી વૃદ્ધ બ્રાહ્મણને કાંધ આપી
અમરેલી,તા:16 સાવરકુંડલાના નાવલી ગામમાં સમગ્ર દેશને કોમી એખલાસનો પાઠ ભણાવતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો, જ્યાં એક વૃદ્ધ બ્રાહ્મણને મુસ્લિમ પરિવારના ચાર પુત્રોએ કાંધ આપી, એ પણ શાસ્ત્રોક્ત વિધિથી જનોઈ ધારણ કરી. આ મિત્રોએ આજીવન એકબીજાનો સાથ તો નિભાવ્યો જ, પણ વૃદ્ધ બ્રાહ્મણે પોતાનો શ્વાસ પણ મુસ્લિમ મિત્રના ઘરે જ છોડ્યો. ત્યાં સુધી કે બંને મિત્રએ છેલ્લા એ...
ગુજરાતી
English