Tag: Kongo
રાજ્યભરમાં કોંગો ઉપરાંત ડેન્ગ્યુ, મેલેરીયા, ઝેરી મેલેરિયા અને વાયરલ ઇન...
અમદાવાદ, તા.૦૭
રાજ્યમાં કોંગોના હાહાકારને કારણે પાંચ લોકોના મૃત્યુ થયાં છે. તો બીજી બાજુ ડેન્ગ્યુ, ઝેરી મેલેરિયા અને વાયરલ ઇન્ફેક્શનના પણ ઘણા કેસો જોવા મળી રહ્યાં છે. જેથી રાજ્ય સરકાર દ્વારા દવાયુક્ત સાડા ચાર લાખ મચ્છરદાનીનું વિતરણ કરવા આવશે, એમ આરોગ્ય વિભાગના સૂત્રો જણાવે છે.
રાજ્યમાં સારા ચોમાસાને કારણે કેટલાય વિસ્તારોમાં પુરની સ્થિતિ સર્જ...
રાજ્યમાં કોંગોનો કાળો કેર : ૬૧ શંકાસ્પદ, નવ પોઝીટીવ અને ચારના મોત
અમદાવાદ, તા.5
અમરેલી, જામનગર , ભાવનગર અને બનાસકાંઠા સુંધી પહોંચેલા કોંગોએ કાળો કેર વર્તાવ્યો છે. જેમાં અત્યાર સુંધી કુલ ૬૧ શંકાસ્પદમાંથી ૯ પોઝીટીવ અને ચારના મોત થયાં છે. જેને કારણે આરોગ્ય ખાતું દોડતું થઈ ગયું છે.
ઉલ્લેખનીય છે કે એક તરફ આરોગ્ય વિભાગ રોગચાળો વ્યાપક બન્યો હોવાની ના પાડે છે. તો બીજી બાજુ કોંગો બાદ વડોદરામાં દેખાયેલા લેપ્ટોસ્પારો...