Tag: Kovid vaccine
મતદાર યાદીના આધારે કોવિડ રસીનું વિતરણ ગુજરાતમાં કરવા તૈયારી, રાજકારણીઓ...
ગાંધીનગર, 29 નવેમ્બર 2020
ગુજરાત સરકારે ભારત સરકારની મંજૂરી બાદ કોરોનાની રસી લોકો સુધી પહોંચાડવા માટે માસ્ટર પ્લાન તૈયાર કરવાનું શરૂ કર્યું છે. રસી વિતરણની પદ્ધતિઓ પર રાજ્યભરમાં કાર્ય કરવા વરિષ્ઠ સચિવો આરોગ્ય, શ્રમ અને રોજગાર, શહેરી વિકાસ, નાણાં અને અન્ય વિભાગોના સચિવોની એક સમિતિ બનાવી છે. મતદાર યાદી પ્રમાણે રસી અપાશે. જોકે તેમા મુશ્કેલી એ થશે કે ...