Tag: Krishna Sunak
નારાયણમૂર્તિના જમાઈ ઋૃષિ સુનાક બ્રિટનના નાણાપ્રધાન બન્યા
14 ફેબ્રુઆરી 2020
લંડનઃ બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસને ગુરૂવારે પોતાના મંત્રીમંડળમાં ફેરફાર કર્યો છે. ભારતીય મૂળના રાજનેતા અને ઇન્ફોસિસના સહ-સંસ્થાપક નારાયણમૂર્તિના જમાઈ ઋૃષિ સુનાકને નવા નાણાપ્રધાન બનાવ્યા છે. ઋૃષિ સુનક બોરિસ જોનસનના મંત્રીમંડળમાં ભારતીય મૂળના બીજા મોટા મંત્રી છે. ભારતીય મૂળની જ પ્રીતિ પટેલ આ સમયે બ્રિટનના ગૃહ પ્રધાન છે. સુનાક ...