Thursday, December 5, 2024

Tag: Krishna Water Park

રાજકોટના ક્રિષ્ના વોટરપાર્કમાં મહેફિલ માણવા અંગે વધુ પાંચની અટકાયત

રાજકોટ,તા:૨૨   કુવાડવા રોડ પરના ક્રિષ્ના વોટરપાર્કમાં નિવૃત્ત એએસઆઈ રાજભા વાઘેલા દ્વારા સાથી પોલીસ કર્મચારીઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓને પાર્ટી આપવામાં આવી હતી, જેમાં નિવૃત્ત ડીવાયએસપી સહિતના આશરે 40 લોકો હાજર હતા. પાર્ટીમાં સામેલ નિવૃત્ત ડીવાયએસપી સહિત 10 લોકોને પોલીસે પકડી લીધા છે, જ્યારે ફરી 5 શખ્સની આ મુદ્દે અટકાયત કરવામાં આવી છે. રાજભા વાઘેલા...

રાજકોટ પોલીસનો દારૂના અડ્ડાઓ ઉપર મેગા ડ્રાઇવ

રાજકોટ,તા.22 રાજકોટમાં હવે પોલીસે બૂટલગરો સામે કડક હાથ કામગીરી લેવાનું શરૂ કરી દીધું હોય તેમ લાગે છે. ક્રિષ્ણા વોટરપાર્કમા દારૂની મહેફિલ ઉપરના દરોડા બાદ એક પછી એક દારૂ વેચનાર અને બનાવનારા ઉપર પોલીસ ત્રાટકી રહી છે. રવિવારે  સવારે થોરાળા પોલીસ મથક હેઠળના વિસ્તારોમાં પણ  દેશી દારૂની મેગા ડ્રાઇવ યોજવામાં આવી હતી. દારૂની બદી વાળા અનેક વિસ્તારોમાં સાગમટે...

નિવૃત્ત પોલીસમેનની બર્થ ડે પાર્ટીમાં દારૂની રેલમછેલઃ દરોડા પાડનારી પોલ...

રાજકોટ,તા.20 રાજકોટમાંથી હાઇપ્રોફાઇલ દારૂની પાર્ટી પર પોલીસે દરોડા પાડીને 30 લોકોની ધરપકડ કરી હતી. જોકે મેડિકલ ચેકઅપ બાદ દસ લોકોને જામીન ઉપર મુક્ત કરાયાં હતાં.  રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે પર આવેલા ક્રિષ્ના વોટર પાર્કમાં નિવૃત્ત પોલીસકર્મી  રાજભા ઝાલાની જન્મદિની ઉજવણી માટે યોજાયેલી  પાર્ટીમાં દસ પોલીસ ચિક્કાર  દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા હતા. આ દારૂન...