Tag: Kutchh
આગને કારણે ઝુપડપટ્ટીમાં દોડધામ મચી
કંડલા,તા.10
કચ્છના કંડલા પોર્ટના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેણાક ઝૂંપડામાંઆગ ફાટી નીકળતા દહેશત ફેલાઈ હતી. કંડલા મરીન પોલીસસ્ટેશનની પાસે આવેલા સિરવા ઝૂંપડપટ્ટીમા એક ઝૂંપડામાં અચાનક અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી.
આગનીઘટનાની જાણ થતાં કંડલા પોર્ટની ફાયરની ટીમે આગ પર કાબુમાં લીધી હતી. સદનસીબે આઆગમાં કોઈ જાનહાની થવા પામી ન હતી જોકે ઝૂંપડાની ઘરવખરીનો સમ...
ગયા વર્ષની સરખામણીએ અત્યાર સુધીમાં 25 ટકા વધુવરસાદ: મોસમનો કુલ વરસાદ 1...
ગાંધીનગર,તા.5
ગુજરાતમાં અત્યાર સુધીમાં મોસમનો 103 ટકા વરસાદ નોંધાયો છે જે ગયા વર્ષની સરખામણીએ 25 ટકા વધારે છે. હવામાન વિભાગની આગાહી છે કે આવનારા પાંચ દિવસમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે થી અતિ ભારે વરસાદ વરસી શકે છે.
અગાઉ 2017માં આટલો વરસાદ થયો હતો
ગુજરાતમાં સામાન્ય રીતે 15મી સપ્ટેમ્બરે ચોમાસુ પૂર્ણ થાય છે પરંતુ હજી 11 દિવસ બાકી છે...
આસ્થા કે અંધશ્રધા ?કચ્છનાં ગુંદાલા બાળક કબરમાંથી જીવતુ થયુ ?
ભુજ,તા:૨૬
શ્રધા અને અંધશ્રધા વચ્ચે પાતળી ભેદરેખા હોય છે. એટલે ઘણીવાર એવી ઘટનાઓ બહાર આવતી હોય છે જેમા લોકો મૂર્ખ બનતા હોય છે. આવી જ એક ઘટના કચ્છનાં મુન્દ્રા તાલુકામાં આવેલા ગુંદાલા ગામે બની છે. સાતમ આઠમનાં તહેવારો દરમિયાન એક નવજાત બાળકનાં મોત પછી કબરમાંથી જીવતી થવાની ઘટના બહાર આવી હતી. જેમાં જાથા સંસ્થા દ્રારા પણ અંધશ્રધાને ઉત્તેજન આપતી આવી ઘટના અં...
મેરી ટાઈમ બોર્ડે નિયમોને નેવે મૂકીને કંડલા પોર્ટની અંદર જ બીજું પોર્ટ ...
અમદાવાદ, તા.25
ગુજરાત મેરિટાઈમ બોર્ડે આશ્ચર્યજનક રીતે હવે દીનદયાળ પોર્ટ ટ્ર્સ્ટ તરીકે ઓળખાતા જૂના કંડલા પોર્ટ ટ્ર્સ્ટની અંદર જ પ્રસ્થાપિત નિયમોને ચાતરી જઈને કચ્છ જિલ્લાના ગાંધીધામ તાલુકાના મીઠીરોહર વિસ્તારમાં મેસર્સ આહિર સોલ્ટ્સ એન્ડ એલાઈડ પ્રોડક્ટ્સ લિમિટેડને નવી જેટ્ટી બનાવવાની છૂટ આપી દીધી છે. મોટા બંદરના ધંધા પર અસર ન પડે તે માટે તેની 100 કિ...
મોદીએ શરૂ કરેલા રણોત્સવને એજન્સીઓનું ગ્રહણ, સ્થાનિકોની રોજી છીનવાઇ
ગાંધીનગર,તા.18
ગુજરાતના કચ્છના રણમાં રણોત્સવની જે બ્યુટી હતી તે ધીમે ધીમે ઘટી રહી છે. પ્રવાસીઓ તો આવે છે પરંતુ સ્થાનિક લોકોનો રોજગાર છીનવાઇ રહ્યો છે. કચ્છના પરિવારોએ બનાવેલા તંબુ હવે પડ્યા રહે છે અને અનેક એજન્સીઓએ આ કામના કોન્ટ્રાક્ટ લઇને ઉંચા ભાડા વસૂલ કરવાનું શરૂ કર્યું છે.
પરંપરાગત ઉધોગોને પ્રોત્સાહનથી રોજગારીનો હેતુ હતો
ગુજરાતના તત્કા...
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ર્ળમાં ફરી મેઘમહેરઃ ઉનામાં બે ઇંચ વરસાદ વરસ્યો...
રાજકોટ, તા. ૧૭
સૌરાષ્ટ્ર-કચ્છમાં વહેલી સવારથી જ મેઘ મહેર ફરી શરૂ થઇ હતી. અહેવાલો અનુસાર સવારે બે કલાકમાં જ ઉનામાં બે ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે સુત્રાપાડામાં પણ આઠ મીમી વ૨સાદ આ સમયગાળા દ૨મિયાન નોંધાયો હતો. બંગાળની ખાડીમાં સર્જાયેલુ લો પ્રેસ૨ અને અપ૨એ૨ સાયકલોનિક સ૨ક્યુલેશનની અસ૨થી સક્રિય થયેલી ચોમાસાની નવી સિસ્ટમ છેલ્લા બે દિવસથી છુટો છવાયો હળવો...