Thursday, February 6, 2025

Tag: L.D.Engeenering College

પીરાણા લેન્ડફીલ સાઈટને કારણે પાંચ વર્ષના માસુમ બાળકનું મોત

અમદાવાદ,તા.૨ અમદાવાદ શહેરના છેવાડે આવેલી અમપાની પીરાણા લેન્ડફીલ સાઈટે એક પાંચ વર્ષના માસુમ બાળકનો ભોગ લીધો છે.એક વર્ષમાં કુલ બે લોકોનો આ સાઈટે ભોગ લીધો છે.જો કે સત્તાવાળાઓ આ મામલે કાંઈપણ કહેવાનુ ટાળી રહ્યા છે. ૨૫ દિવસ પહેલા ઉત્તરપ્રદેશથી કયુમ અન્સારી તેની પત્ની પુત્રી અને પુત્રને લઈ અમદાવાદ કામની શોધમાં આવ્યો હતો.તે પીરાણા લેન્ડફીલ સાઈટ પાસે રહેત...

અમપાની સિવિલ એન્જિ.ની ભરતી પ્રક્રિયા કૌભાંડનો રેલો કોલેજમાં?

અમદાવાદ, તા. 23 ગુજરાતની પ્રતિષ્ઠિત ગણાતી એલડી એન્જિનિયરિંગ કોલેજના પ્રિન્સિપાલની ઓફિસમાં ટેકનિકલ શિક્ષણ વિભાગના અધિકારીઓએ અચાનક દરોડા પાડીને કેટલાક મહત્વના દસ્તાવેજો કબજે કર્યા છે. એલડી એન્જિનિયરિંગ કોલેજના પ્રિન્સિપાલ જી. પી. વડોદરિયા હાલ બહારગામ છે, ત્યારે અચાનક ટેકનિકલ શિક્ષણ વિભાગે આ પ્રકારની કામગીરી કરતાં અનેક તર્ક-વિતર્ક ઊભા થયા છે. ટેકનિકલ...