Tag: laboratory
ગાય-વગર દૂધ, ભેંસ-વગર માંસ, મરઘી વગર ઇંડા બની રહ્યાં છે, તો ગુજરાતમાં ...
ગાંધીનગર, 17 ડિસેમ્બર 2020
2016માં જાહેર કરાયું હતું કે આગામી 5 વર્ષ દરમિયાન, લેબમાં તૈયાર માંસ, દૂધ અને ઇંડા શહેરના સ્ટોર્સ પર વેચવા માટે ઉપલબ્ધ થશે. હવે એ દિવસ આવી ગયા છે કે માંસ, ઈંડા અને દૂધ ફેક્ટરીમાં બનતાં થયા છે અને હવે થોડા સમયમાં જ તે મોલ, ડેરી કાઉન્ટર અને દુકાનોમાં મળતા થશે.
ગુજરાતમાં હાલ વર્ષે 3 કરોડ પશુની હત્યા માંસ માટે કરવામાં આ...
કોરોના કરતા ખતરનાક વાયરસને નિયંત્રિત કરી શકે એવી લેબોરેટરી બનાવામાં આવ...
કોરોના વાયરસના પ્રકોપને નિયંત્રિત કરવાની અસરકારક રીત એ છે કે તેનું પરીક્ષણ કરીને કોવિડ -19 ના પીડિતોને ઓળખવું. આ દિશામાં નવી પહેલ હેઠળ કાર્યરત, વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ (CSIR) ની લખનઉ સ્થિત પ્રયોગશાળા, રાષ્ટ્રીય બોટનિકલ સંશોધન સંસ્થા (NBRI) માં કોવિડ -19 ના પરીક્ષણ માટે એક અદ્યતન વાઇરોલોજી પ્રયોગશાળા શરૂ કરવામાં આવી છે.
આ વાઈરોલોજી લે...
એક કરોડના ખર્ચે કોરોના વાઇરસ પરીક્ષણ લેબ મહેસાણામાં બનાવામાં આવી
મહેસાણા,
રાજ્યમાં મહેસાણા અને સુરેન્દ્રનગર જિલ્લાના દર્દીઓના કોરોના વાઇરસ પરીક્ષણ દૈનિક 80 દર્દીઓના કોરોના ટેસ્ટની ક્ષમતા ધરાવતી આ લેબ અંદાજે એક કરોડ રૂપિયાના ખર્ચે સરકારી લેબ વડનગરની મેડિકલ કોલેજ ખાતે આજથી કાર્યાન્વિત કરવામાં આવી છે.
આ પ્રસંગે CDHO ડો.ટી કે સોની, મહેસાણા સિવિલ સર્જન ડો હર્ષદ પરમાર, વડનગર મેડિકલ કોલેજના ડીન ડો.સુનિલ ઓ...
હવે ખાનગી કંપની જમીન ચકાસણી પ્રયોગશાળા સ્થાપી શકશે
ભારત સરકાર દ્વારા સોઈલ હેલ્થ કાર્ડ અને સોઈલ હેલ્થ મેનેજમેન્ટ યોજના અંતર્ગત વધુમા વધુ સારી કામગીરી થઈ શકે તેમજ ગ્રામ્ય કક્ષાએ સ્થાનિક ઓદ્યોગિક સાહસ ખેડનાર ગ્રુપ્સ, સંસ્થાઓને પ્રોત્સાહન મળી રહે તે હેતુસર નેશનલ મીશન ફોર સસ્ટેનેબલ એગ્રીકલ્ચર યોજના અંતર્ગત સોઈલ હેલ્થ મેનેજમેન્ટ યોજના અમલમાં મૂકી છે.
આ યોજના હેઠળ ભાવનગર જિલ્લામા ગ્રામ્ય કક્ષાએ જમીન ચક...
ખાદ્ય સામગ્રી ચકાસણી માટે ફૂડ રિસર્ચ લેબોરેટરી.
રાજ્ય ભરમાં અનેક વિસ્તારોમાં મધ્યાન ભોજન યોજના તથા અનાજ અને અન્ય ખાદ્ય સામગ્રી માટે અવાર-નવાર બહુ મોટો હોબાળો થતો હતો તેમજ અનેક ફરિયાદો ઉઠવા પામી હતી અને સરકારે પણ યોગ્ય પગલાઓ લીધા હતા પરંતુ તેનાથી લોકોને સંતોષ ન હતો આખરે સરકારે ફૂડ રિસર્ચ લેબોરેટરી ઉભી કરતા લોકોમાં વિશ્વાસ પેદા થયો છે.
આજે વિધાનસભામાં ધારાસભ્ય શ્રીમતી ઝંખના પટેલ દ્વારા રાજ્ય સ...