Monday, December 23, 2024

Tag: Laborers

350 ટ્રેન ભરીને 4.70 લાખ મજૂરોને ગુજરાત બહાર મોકલાયા

અત્યાર સુધીમાં ૩૪૯ વિશેષ ટ્રેન દ્વારા કુલ ૪ લાખ ૭૦ હજાર જેટલા અન્ય રાજ્યોના શ્રમિકો-કામદારોને તેમના વતન રાજ્યમાં મોકલવાની સફળતા પૂર્વક વ્યવસ્થા કરી છે. સમગ્ર દેશમાંથી ૯ લાખ ૮૫ હજાર જેટલા શ્રમિકો પોતાના વતન રાજ્યમાં પહોંચ્યા છે તેમાં ૩ લાખ ૯૫ હજાર એટલે કે દેશના કુલ શ્રમિકોના ૪૦ ટકા ગુજરાતમાંથી જનારા શ્રમિકો છે. આજે વધુ ૪૭ સ્પેશિયલ ટ્રેનના માધ્યમથી ...

મજૂરોને લઈ જવા એસ.ટી. હોવા છતાં લક્ઝરી બસ કેમ ? કોના લાભાર્થે? –...

આંતરજીલ્લા પરિવહન માટે ભાડું કોણ ચૂકવશે ? પ્રવાસી કે સરકાર ? ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા જયરાજસિંહ પરમારે જણાવ્યું છે કે એક બાજુ ગુજરાત સરકાર પરપ્રાંતીઓને તેમના વતન પરત મોકલવા વ્યસ્ત છે બીજી બાજુ રાજ્યના જુદા જુદા જીલ્લાઓમાંથી પોતાના વતન ના જીલ્લાઓમાં જવા માટે શ્રમિકો ઉતાવળા થયા છે. લોકડાઉનના ત્રણ રાઉન્ડના કારણે પુરતો જમવાનું, બાળ...