Saturday, August 9, 2025

Tag: Lakhani

આગથળામાં મારામારીનો વીડિયો બનાવનારા ચારની અટકાયત

પાલનપુર, તા.૧૬ લાખણીમાં બે જૂથો વચ્ચે મારામારીના કેસમાં આગથળા પોલીસ સ્ટેશનમાં અરજી આવી હતી.દરમિયાન 5 જણને બોલાવ્યા હતા. જે પૈકી 4 જણાએ પોલીસ સ્ટેશનમાં ટિકટોકના જુદા જુદા બે વિડિયો બનાવી ટિકટોક એકાઉન્ટમાં અપલોડ કરી દીધા બાદ આગથળા મથકે ગુન્હો નોંધાયો છે. લાખણીના 5 યુવાનો શનિવારે આગથળા પોલીસ મથકે અરજીના પગલે જવાબો લેવા બોલાવવામાં આવ્યા હતા.જ્યાં ...

લાખણીના મડાલ પ્રા.આરોગ્ય કેન્દ્રના સ્ટાફ ક્વાર્ટરમાંથી દારૂની 100 બોટલ...

પાલનપુર, તા.૨૪ લાખણીના મડાલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ ક્વાર્ટરમના એક રૂમની અભરાઈ પરથી દવાની જગ્યાએ દારૂની 100થી વધુ ખાલી બોટલ મળતા ખળભળાટ મચી ગયો છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કોમ્પ્યુટર રૂમમાંથી પણ દારૂની અડધી ભરેલી બોટલ મળી છે. અહીં પહોંચેલા ગ્રામજનોએ વિરોધ નોંધાવતાં મેડિકલ ઓફિસરે સ્ટાફના તમામ કર્મીઓ પાસે માફીપત્ર લખાવી દીધું હતું. જોકે ...

બાઈક અને લકઝરી બસ સામસામા અથડાતા ત્રણ સગા ભાઈના મોત

પાલનપુર, તા.૨૨ આજે વહેલી સવારે લાખણી તાલુકાના લાખણી ગેળા પાસે બાઈક અને લકઝરી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બાઈક અને લકઝરી બસ સામસામા અથડાતા 3 સગા ભાઈઓના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. અકસ્માત ને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સવારે અકસ્માત સર્જાયો લાખણી તાલુકાના લાલપુર ગામના 3 ભાઈઓ તાલુકા મથક કોઈ કામ અર્થે વહેલી સવારે જઈ રહ્યા હત...