Tag: large fertilizer factory
અળસિયું નાઈટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ ખાતરની ફેક્ટરી સાબિત
ખેતરની અંદર રહેલાં અળસિયા ખાતરની ફેક્ટરી તરીકે કામ કરે છે. દેશી અળસિયું મારી ખાય છે. જો તેને માટી ન મળે તો તે બીજે જતું રહે અથવા જમીનમાં અંદર જઈને સુષુપ્ત અવસ્થા ધારણ કરી લે છે. રાજ્યના કૃષિ વિભાગે જાહેર કર્યું છે કે, અળસિયું 24 કલાકમાં 7 વખત ખેતરની જમીનની અંદર જઈને બીજા માર્ગે ઉપર આવે છે. આમ કૂલ તે જમીનમાં 14 છિદ્ર કરે છે. જેનાથી હવાની અવર જવર ભરપ...