Tag: largest
ગુજરાતમાં 50 હજાર ઘરના છાપરા પર સૂર્ય ઊર્જા, દેશમાં સૌથી વધું
‘‘સૂર્ય ગુજરાત’’ સોલાર રૂફટોપ યોજનામાં ૨૦૨૨ સુધીમાં ૮ લાખ રહેણાંક હેતુના વીજગ્રાહકો આવરી લેવાશે
ગુજરાત સમગ્ર દેશમાં સોલાર રૂફટોપ પ્લાન્ટ સ્થાપિત કરવામાં પ્રથમ ક્રમે રહ્યું છે. તા. ર માર્ચ- ૨૦૨૦ સુધીમાં રાજ્યમાં ૫૦૯૧૫ ઘરવપરાશની સોલાર રૂફટોપ સિસ્ટમ લગાડવામાં આવી છે અને ૧૭૭.૬૭ મેગા વોટ કેપેસિટીના સોલાર રૂફટોપ પ્લાન્ટ સ્થાપિત થયા છે.
સંસદમાં ઊર્...