Tuesday, January 13, 2026

Tag: largest life-long scandal?

દેશના સૌથી મોટા આયુષ્યમાન કૌભાંડમાં રૂપાણી સરકાર વિધાનસભામાં મૌન કેમ ?...

ગાંધીનગર, 13 માર્ચ 2020 રાજ્ય સરકારે 61,000 ભૂત આયુષ્માન કાર્ડ રદ કરવા જાન્યુઆરી, 2020માં આદેશ આપ્યો હતો પણ પછી તેમાં આગળ શું થયું તે અંગે ગુજરાત વિધાનસભામાં જાહેરાત કરી નથી. આ કૌભાંડ એટલું વ્યાપક છે કે તેમાં ભાજપની રૂપાણી સરકાર બદનામ થઈ જાય તેમ છે. તેથી સરકાર આ કૌભાંડ દબાવી દેવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. પણ તે છાપરી પોકારીને કહેશે કે આયુષ્ય...