Friday, December 27, 2024

Tag: lari

મોદીની યોજના નિષ્ફળ છે.

ફેરિયાને લોન આપવાની મોદીની સ્વનિધિ યોજનાનમાં, મોદીનો અન્યાય

અમદાવાદ, 4 જૂલાઈ 2022 કોરોનામાં લોકો આર્થિક રીતે બરબાદ થઈ જતાં સરકારે આત્મનિર્ભર ભારત યોજના બનાવીને 20 લાખ કરોડ રૂપિયાનું પેકેજ રાખવામાં આવ્યું હતું. જેમાંથી ગુજરાતને 1.50 લાખ કરોડ મળવાના હતા. આ યોજનામાં સહાય આપવાની હતી પણ મોદી સરકારે ફેરીયાઓને લોન આપી દીધી છે. 20 લાખ કરોડમાં રૂ.5 હજાર કરોડની પીએમ સ્વાનિધિ યોજના 2022 પણ તેનો એક ભાગ છે. આ યોજનામા...