Tag: LCB
મહેસાણાથી રિક્ષામાં મુસાફરોને લૂંટતી ટોળકી ઝડપાઇ, મોસ્ટ વોન્ટેડ પીંકીન...
મહેસાણા, તા.૨૫
ગાંધીનગર એલસીબીએ રિક્ષામાં મુસાફરોને લૂંટતી ટોળકીને ઝડપી હાથ ધરેલી પૂછપરછમાં મહેસાણાના 4 તેમજ પાટણ અને બનાસકાંઠાના 4 ગુનાની કબૂલાત કરી છે. જેને પગલે બી ડિવિજન પોલીસે મોસ્ટ વોન્ટેડ પીંકીની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી રિમાન્ડ સહિતની કાર્યવાહી કરી હતી.
રિક્ષામાં મુસાફરોને લૂંટતી ટોળકીના તારીક ઉર્ફે દિલ્લી આરીફભાઈ અંસારી (કડી), અબ્...
કોર્ટમાં મુદત માટે લઇ જઇ રહેલી પોલીસને થાપ આપીને હિતુભા ઝાલા ફરાર
સુરેન્દ્રનગર,તા.14 ગુજરાતની પોલીસ આરોપીઓને ઝડપી પાડવામાં માટે પરસેવો પાડે છે. પરંતું પકડમાં આવેલા આરોપીને સાચવી શકતી નથી. આવું જ મોરબીના ચકચાર ભર્યા ફાયરિંગ અને હત્યા કેસના આરોપી માટે થયું છે. મોરબીના ચકચારી ફાયરિંગ કરી હત્યા નિપજાવવાના કેસના આરોપી હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા ઝાલા પોલીસને થાપ આપીને ભાગી ગયો છે. આ ખુંખાર આરોપીને અમદાવાદના શાંતિપુરા ...
સડેલી મગફળીના કોથળાની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ પકડાયો
મહેસાણા, તા.૦૯
મહેસાણા એલ.સી.બી.ને દશેરાના પેટ્રોલિંગ દરમિયાન ગુંજાળા પાસેથી ભારતીય બનાવટની વિદેશી દારૂનું કટીંગ થતું હોવાની બાતમી મળી હતી. જેને લઈને એલસીબીએ સડેલી મગફળીના કોથળાની આડશમાં લવાતા વિદેશી દારૂની પેટીઓ પકડી હતી. દરમિયાન ત્યાં આસપાસ તપાસમાં ભોંયરામાંથી પણ વિદેશી દારૂની પેટીઓ મળી હતી. પોલીસે રૂ.૨૨,૧૦,૦૦૦નો મુદામાલ ઝડપી પાડવામાં આવ્યો છે...
મોબાઈલ ફોન માટે બાળકની હત્યા કરી લાશને દાટી દેનારો હત્યારો ઝડપાયો
અમદાવાદ, તા.૧૧
દેત્રોજ તાલુકાના રામપુરા-ઘટીસણા રોડ પર 11 વર્ષના બાળકનું ગળુ કાપી હત્યા કર્યા બાદ લાશને દાટી દઈ પૂરાવાનો નાશ કરવાનો પ્રયાસ કરનારા હત્યારાને અમદાવાદ એલસીબીએ ઝડપી લીધો છે. પ્રવિણ ઉર્ફે ભોલો ઉર્ફે પવલો બજાણીયાએ એક મોબાઈલ ફોન માટે બાળકની હત્યા કરી હોવાની કબૂલાત કરી છે. પોલીસે હત્યારા પાસેથી લૂંટી લેવાયેલો મોબાઈલ ફોન કબ્જે લીધો છે.
...
છોકરીઓ દારૂના રવાડે ! ગાંધીનગર પાસે માધવ ફાર્મમાંથી 14 યુવક-યુવતીઓની પ...
ગાંધીનગર, તા:20
ચિલોડા પાસે દશેલા ગામ નજીક માધવ ફાર્મ હાઉસમાં ગાંધીનગર ગ્રામ્ય LCBએ રેડ કરી હતી અને દારૂની મહેફિલ માણી રહેલા 14 યુવક- યુવતીઓની ધરપકડ કરી લેવામાં આવી છે, એક મિત્રની બર્થડે પાર્ટી હતી અને પોલીસને બાતમી મળી હતી કે અહી મોટી સંખ્યામાં યુવાનો દારૂની પાર્ટી કરી રહ્યાં છે, જેથી પોલીસે રેડ કરી હતી, જેમાં 9 યુવકો અને 5 યુવતીઓની ધરપકડ કરી લ...