Tag: LD Engineering
રાજયની સૌથી મોટી એલ.ડી.ઇજનેરી કોલેજના પ્રિન્સીપાલ થવા ઉમેદવારો વચ્ચે ...
અમદાવાદ,તા.27મી ઓક્ટોબર
રાજયની સૌથી મોટી ગણાતી એલ.ડી.ઇજનેરી કોલેજના પ્રિન્સીપાલ ડો.જી.પી.વડોદરિયાની ભાવનગર ઇજનેરી કોલેજમાં બદલી કરવામાં આવ્યા પછી હાલમાં એલ.ડી.ઇજનેરી કોલેજનો ચાર્જ ચાંદખેડા ઇજનેરી કોલેજના પ્રિન્સીપાલને સોંપવામાં આવ્યો છે. જયારે ટ્રાન્સફર કરવામાં આવી ત્યારે ટેકનિકલ શિક્ષણ વિભાગના અધિકારીઓએ એવો દાવો કર્યો હતો કે, એક સપ્તાહની અંદર ન...
એલ.ડી. અને વિશ્વકર્મા ઇજનેરી કોલેજોમાં આજથી એનબીએના ઇન્સ્પેક્શન બાદ એક...
અમદાવાદ, તા.૧૯ રાજયમાં આવતીકાલથી એલ.ડી.ઇજનેરી અને વિશ્વકર્મા ઇજનેરી કોલેજમાં નેશનલ બોર્ડ ઓફ એક્રેડીટેશનની ટીમ ઇન્સ્પેક્શન કરવા માટે આવશે. આવતીકાલ તા.૨૦મીથી લઇને ૨૨મીએ સાંજ સુધી ઇન્સ્પેક્શન કર્યા બાદ ટીમ પોતાનો અહેવાલ એનબીએને સુપ્રત કરશે. જેના આધારે એક માસથી લઇને ત્રણ માસ સુધીમાં જોડાણ આપવા અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.
ઓલ ઇન્ડિયા કાઉન્સ...