Saturday, December 14, 2024

Tag: lemon

લીંબુ હ્રદયને હીતકારી છે

અનેક અભ્યાસમાં દાવો કરવામાં આવી ચૂક્યો છે કે લીંબુ ખૂબ જ ઉપયોગી છે અને તેના લાભ પણ ખૂબ જ જંગી છે. હવે એક નવા અભ્યાસમાં પણ આ બાબતને સમર્થન મળી ગયું છે. નિષ્ણાંતોએ કહ્યું છે કે લીંબુમાં વિટામીન સીના પૂરતા પ્રમાણ રહેલા છે જે શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. લીંબું હ્રદયને હીતકારી છે. લીંબુથી પાચન વ્યવસ્થામાં સુધારો થાય છે. સાથે સાથે પાચન શક્તિને સ્વસ્થ બ...

ઝેરી દવાનો વપરાશ ઘટાડતી પિંજર પાકની દીવાલ બનાવતાં ખેડૂતો

ગાંધીનગર, 22 ફેબ્રુઆરી 2020 પિંજર (ટ્રેપ ક્રોપ) પાક એક એવો પાક છે જે મુખ્ય પાકની ચારેકોર ઊગાડવામાં આવે છે. જેના પર જીવાત થાય છે. તેના ઉપર નિયંત્રણ રાખી શકાય છે. જીવાતોને જે પાક વધું પસંદ હોય તે પિંજર પાક તરીકે વાવી શકાય છે. જે ઉત્પાદન માટે નહીં પણ પાકના જીવાતથી રક્ષણ માટે હોય છે. તેના પર જીવાતની માદા ઈંડા મૂકવાનું વધારે પસંદ કરે છે. પિંજર પાક મુ...