Tag: Leptosporosis
રાજ્યમાં કોંગોનો કાળો કેર : ૬૧ શંકાસ્પદ, નવ પોઝીટીવ અને ચારના મોત
અમદાવાદ, તા.5
અમરેલી, જામનગર , ભાવનગર અને બનાસકાંઠા સુંધી પહોંચેલા કોંગોએ કાળો કેર વર્તાવ્યો છે. જેમાં અત્યાર સુંધી કુલ ૬૧ શંકાસ્પદમાંથી ૯ પોઝીટીવ અને ચારના મોત થયાં છે. જેને કારણે આરોગ્ય ખાતું દોડતું થઈ ગયું છે.
ઉલ્લેખનીય છે કે એક તરફ આરોગ્ય વિભાગ રોગચાળો વ્યાપક બન્યો હોવાની ના પાડે છે. તો બીજી બાજુ કોંગો બાદ વડોદરામાં દેખાયેલા લેપ્ટોસ્પારો...